Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટનું કરાયું લોકાર્પણ.

Share

વડોદરા જિલ્લાના કરજણ નગરમાં નવાબજાર વિસ્તારમાં આવેલ સી.એચ.સી ખાતે નાગરિકોની સુવિધા માટે નવનિર્મિત ૨૭ લાખના ખર્ચે બનેલ ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાયબ કલેકટર આશિષ મિયત્રા, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જૈન, નગર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ શાહ, નગરપાલિકા ઉપપ્રમુખ જયેશ પટેલ સહિતના ભાજપ ચૂંટાયેલ તાલુકા નગરના સભ્યો, ભાજપના હોદ્દેદારો, આરોગ્યનો સ્ટાફ તથા તાલુકા નગરના કાર્યકરો હાજર રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

વડોદરાના કોઠી ચાર રસ્તા નજીક આવેલ કુબેર ભવન ખાતે ગંદકીનું સામ્રાજ્યને લઈને સામાજિક કાર્યકરનો વિરોધ.

ProudOfGujarat

ભરૂચનાં ધારાસભ્યએ સરકારી અનાજનાં ગોડાઉનમાં અનાજ કૌભાંડ બહાર પાડતા ગાંધીનગર પુરવઠા નિગમની ટીમે તપાસ શરૂ કરી.

ProudOfGujarat

લીંબડીના જાખણ ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!