Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગ તાલુકાના કોલીવાડા-કોતિયામાવ રોડનું કરાયું ખાતમુહુર્ત.

Share

આજરોજ ભરૂચ જિલ્લા પંચાયત જાહેર બાંધકામ સમિતિ હેઠળ આવેલ નેત્રંગ તાલુકાના અંદાજીત રૂ. ૧.૫૩ કરોડના ખર્ચે કોલીવાડા-કોતિયામાવ રોડનું મનસુખભાઈ વસાવા દ્વારા ખાતમુહુર્ત કરવામાં આવ્યું.

આ ખાતમુહુર્ત પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચ જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન વસાવા, વાલિયા તાલુકા પંચાયત સેવન્તુંભાઈ વસાવા, નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત ચેરમેન વર્ષાબેન વસાવા, જિલ્લા પંચાયત સભ્ય રાયસીંગ વસાવા, જિલ્લા મંત્રી ભાવનાબેન પંચાલ, પૂર્વ પ્રમુખ માનસિંગભાઈ વસાવા, સરપંચો, ડેપ્યુટી સરપંચો, ભાજપના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ ઇનરવિલ ક્લબ અને પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગ દ્વારા ક્રિસમસ અને સાયકલ ઇવેન્ટ યોજાયું.

ProudOfGujarat

વાપીના ગીતાનગરમાં કાઉન્સિલરની છત્રછાયા હેઠળ ચાલતા કૂટણખાના પર જનતા રેડ

ProudOfGujarat

કામરેજ તાલુકાનાં કઠોર સિવિલ કોર્ટમાં રજિસ્ટાર તરીકે ફરજ બજાવતા રાજુભાઈ પરમારે 80 વાર રક્તદાન કરી માનવતાનું ઉમદું ઉદાહરણ સમાજ માટે પ્રેરકરૂપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!