Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : શ્રી દશા શ્રીમાળી સોની જ્ઞાતિપંચ દ્વારા વેક્સિન બુસ્ટરડોઝ કેમ્પ યોજાયો.

Share

શ્રી દશા શ્રીમાળી સોની જ્ઞાતિ પંચ ગોધરા દ્વારા જ્ઞાતિજનોને સરકારી સેવા સેતુ યોજનાઓનો લાભ ઘર આંગણે મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ અને વેક્સિન બુસ્ટર ડોઝ કેમ્પનું આયોજન કરાતા જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ કેમ્પનું દીપ પ્રાગટ્ય દ્વારા નગરપાલિકાના સભ્ય સેજલબેન સોની એ ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે જ્ઞાતિના અગ્રણીઓ પ્રકાશભાઈ સોની, જ્યોતિષભાઈ સોની, નીતિનભાઈ સોની, પ્રદીપ સોની, રાજુભાઈ સોની, પ્રજ્ઞેશભાઈ સોની, ડોક્ટર નામદેવભાઈ મહાજન, આરોગ્ય વિભાગના ડોક્ટર અલ્પેશભાઈ પરમાર તથા આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહી આ સેવાયજ્ઞમા જોડાયા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

આંકડોદ અને દેગડીયા ગામની બે દુકાનોને નિશાન બનાવી તસ્કરો ફરાર : દેગડીયામાં પાંચ તાળા તોડી CCTV DVR પણ ચોરી ગયા, હજારોનું કરિયાણું અને રોકડ રકમની ચોરી

ProudOfGujarat

વડોદરા-બે દિવસીય પાણી કાપ સ્કડા હેઠળ સ્માર્ટ વોટર મેનેજમેન્ટની કામગીરીના પગલે પાણી કાપ..

ProudOfGujarat

નર્મદા ચોકડી થી દહેજ સુધી મસમોટા શોપિંગ સેન્ટરો અને ફ્લેટોમાં ચકલું પણ ફરકતું નથી.જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!