Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ નગરપાલિકાનું રૂ. ૨૦૯૫. ૨૫ લાખની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર.

Share

નડિયાદ નગરપાલિકા કચેરીના સભા ખંડમાં સોમવારે બપોરે ૧૨ કલાકે સામાન્યસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં નવા પ્રમુખ રંજનબેન વાધેલા દ્વારા બીજી વાર નગરપાલિકાનું ૨૦૨૨-૨૩ બજેટ રજૂ કરવામાં આવ્યુ હતું. પ્રમુખે ૪૦ સેકન્ડમાં બજેટ બેઠક યોજીને પૂર્ણ કરી દેવામાં આવી હતી. પ્રમુખ દ્વારા બજેટમાં આવક જાવકની જોગવાઇ અંગેની કોઇપણ ચર્ચાઓ કરી ન હતી. આ બજેટમાં વર્ષ ૨૦૨૨-૨૩ની આવક ૧૫૦૩૯. ૨૫ લાખની સામે ૧૨૯૪૪ લાખ જાવક દર્શાવવામાં આવી છે અને વર્ષના અંતે ૨૦૯૫.૨ ૫ લાખ પુરાંતવાળુ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સુરત : માત્ર ચાર ધોરણ ભણેલી મહિલાએ 160 અન્ય મહિલાઓને પગભર બનાવી.

ProudOfGujarat

અભિનેત્રી રસિકા દુગ્ગલ સ્ટારર વેબ સિરીઝ ‘અધૂરા’ નું હોરર ટીઝર રિલીઝ

ProudOfGujarat

ભરૂચમાં એસઆઈઆરની અંતિમ યાદી જાહેર, જિલ્લામાં મતદારોનો છેલ્લો આંક ૧૧.૦૨ લાખ નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!