Proud of Gujarat
FeaturedGujaratINDIA

રોટરી ક્લબ અંકલેશ્વર દ્વારા નેત્રંગ તાલુકાના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને એક્ઝામ કીટનું કરાયું વિતરણ.

Share

આગામી દિવસોમાં યોજાનાર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ-10 અને 12 ના નેત્રંગ તાલુકાની થવા ઉત્તર બુનિયાદી હાઇસ્કૂલમાં આજરોજ એક્ઝામ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. નેત્રંગ તાલુકાના બીઆરસી કો.ઓ હિરેન પટેલની વિનંતી ને ધ્યાનમાં લઇ રોટરી ક્લબ અંકલેશ્વરના પ્રેસિડેન્ટ જીગ્નેશ પટેલ, સેક્રેટરી હેતલ પટેલ, પબ્લિક ઇમેજ ચેર ગજેન્દ્ર પટેલ દ્વારા વિદ્યાર્થીઓ માટે પેન્સિલ, રબર, માર્કર પેન, બોલપેન, ભૂમિતિના સાધનો, ફોલ્ડર સહિતની એક્ઝામ કીટ આપી હતી. આ કાર્યમાં પાસ્ટ પ્રેસિડન્ટ મીરાબેન પજવાણી, ગીતા શ્રી વત્સનનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લા શિવસેના દ્વારા કલમ 370 ને હટાવવાના સંકલ્પ ને આવકર્યો

ProudOfGujarat

સુરતમાં જુનિયર કેજીમાં ભણતી બાળકીને શિક્ષિકાએ 35 થપ્પડો મારતાં વાલીમાં રોષ

ProudOfGujarat

સ્ત્રીભૃણ ગર્ભ પરીક્ષણ તથા તેના સંબંધિત બિનઅધિકૃત કૃત્યો પર પ્રતિબંધ અંગે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!