Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ યુથ કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતના ભાવ વધારાના વિરોધમાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું.

Share

પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસ સહિતની વસ્તુઓના ભાવમાં સતત વધારો થતાં કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં દેખાવો કરવામાં આવી રહ્યો છે. આજે માંગરોળ મામલતદાર કચેરી ખાતે ભાવ વધારાના વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસમાં સતત ભાવ વધારો થતાં ઘરવખરીની ચીજવસ્તુઓમાં રોજબરોજ વધારો થાય છે. ખાતરના ભાવમાં સતત ભાવ વધી રહ્યો છે. જેના કારણે જગતનો તાત ચિંતામાં છે. વીજળી પણ ખેડૂતોને નિયમિતપણે મળતી નથી. જેથી ડીઝલનો વપરાશ વધુ થવાથી ખર્ચમાં વધારો થયો છે. જેથી ગરીબ અને મઘ્યમવર્ગના લોકોને ઘર ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. જેથી મોંઘવારીની ઠાઠડી લઇને વિરોધ નોંધાવ્યો.

આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકરો સહિત, યુથ કોંગેસ પ્રમુખ કૌશલ વ્યાસ, જગતસિંહ વસાવા (IAS Retd) ઉમરપાડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા, નટુભાઈ વસાવા, ઇરફાન મકરાણી, રમણભાઈ ચૌધરી, અકબરભાઈ, સાહબુદ્દીનભાઈ પ્રકાશભાઈ, રૂપસિંહભાઈ માંગરોળ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરતમાં સતત ત્રીજા દિવસે સિટી બસના અકસ્માતના પગલે લોકોમાં રોષ ફેલાયો અને કોંગ્રેસ દ્વારા પાલિકા ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ.

ProudOfGujarat

22 મી માર્ચએ જનતા કરફર્યુંને લઈને ભરૂચ એસ.ટી વિભાગની તમામ રૂટોની બસો તેમજ તમામ ડેપો સવારનાં 7 થી રાત્રીનાં 9 વાગ્યા સુધી બંધ રહેશે.

ProudOfGujarat

કલેક્ટરના હસ્તે નર્મદા જિલ્લાનો સને ૨૦૨૧-૨૨ ના વર્ષનો રૂા. ૯૧૦.૮૪ કરોડનો વાર્ષિક ક્રેડીટ પ્લાન ખૂલ્લો મુકાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!