Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે કોંગ્રેસની સભા યોજાઈ.

Share

આવનારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે એક સભા યોજવામાં આવી હતી. આ સભાના અધ્યક્ષ સ્થાને માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી તેમજ તુષારભાઈ ચૌધરી માજી કેન્દ્રીય મંત્રી તેમની આગેવાની હેઠળ કોંગ્રેસની મીટિંગ યોજવામાં આવી હતી. આ સભામાં સરકારનો વિરોધ કરવામાં આવ્યો. પેટ્રોલ, ડીઝલ, ગેસનો ભાવવધારા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવનાર છે. હરીશ વસાવા, પ્રકાશ ગામીત, રૂપસિંગ ગામીત, શાહબુદીન મલેક તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં બિસ્માર રસ્તાઓના વિરોધમાં કોંગ્રેસ આગેવાને ખાડામાં લગાવ્યા ભાજપના ઝંડા – વીડિયો થયો વાયરલ

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તાર માંથી શંકાસ્પદ મોટરસાયકલ સાથે લોકલ ક્રાઇમ બ્રાંચે નેત્રંગના ઝરણાં ગામ ના એક શખ્સની અટકાયત કરી હતી.

ProudOfGujarat

અમદાવાદમાં ફરી મેઘ મહેર, ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!