Proud of Gujarat
INDIAFeaturedGujarat

બોરાળા નજીક ત્રણ સિંહ ટ્રેન ની અડફેટે આવી જતા મોત ને ભેટ્યા

Share

અભિષેક ગોંડલીયા. સાવરકુંડલા. 7284990974

Advertisement

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા ની ઘટના સાવરકુંડલા તાલુકા ના બૉરાળા ગામ ની ઘટના

મૃતક સિંહ બે નર અને એક માદા હોવા નું આવ્યું છે સામે વનવિભાગ ઘટના સ્થળે વનવિભાગે સિંહ ના મોત ની તપાસ શરૂ કરી વનવિભાગ ના જણાવ્યા મુજબ સિંહ ના મોત બાદ ટ્રેન ની ઝડપ અને ટ્રેકર. અને વનવિભાગ ના સ્ટાફ ની બેદરકારી અંગે તપાસ કરવા માં આવી રહી છે દોશીત ની સામે  કડક  પગલાં લેવા માં આવશે મૃતક સિંહ ની ઉંમર દોઠ થી બે વર્ષ હોવા નું વનવિભાગે જણાવ્યું રાત્રે. 12 ને 30 કલાકે સિંહ રેલવે ટ્રેક પાર થી પસાર થતા હોવા નું અનુમાન વનવિભાગે ત્રણેય સિંહ નો કબજો મેળવી તપાસ શરૂ કરી હજુ સુધી રેલવે ના કોઈ અધિકારીઓ ઘટના સ્થળે નહિ આવ્યા ટ્રેન ની સ્પીડ 30 થી 50 કરવા અનેક વખત રજુઆત છતાં તંત્ર ના આંખ આડા કાન વન પ્રેમી પરિયાવાર પ્રેમી માં રોશ ની લાગણી…

 

 


Share

Related posts

હેલોનિક્સ ટેક્નોલોજીસે ભારતનો પ્રથમ ‘અપ-ડાઉન ગ્લો’ એલઈડી બલ્બ લોન્ચ કર્યો

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ધંધુકા – બગોદરા હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો : 35 થી વધુ ગંભીર.

ProudOfGujarat

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી માટે આજે મતદાન : રાત્રે રીઝલ્ટ, ૪૪ ઉમેદવારોનું ભાવિ થયું સીલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!