Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને વધુ એક સફળતા

Share

અંકલેશ્વર ઓએનજીસી ખાતે તારીખ 22 6 1996 ના રોજ રાત્રી દરમિયાન colony માં થયેલ ચોરી નો આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અંકલેશ્વર ખાતે આવેલ ઓએનજીસી મા નોકરી કરતા હરી વેંકટ સુધાશ્રી હરિ ભાસ્કર ના હો ને ત્યાં રાત્રી દરમિયાન 14300 ની ચોરી કરી હતી જેને નાસતા ફરતા આરોપીઓ નામે 1, મડિયાભાઈ પૂજિયાભાઈ ગણાવા બીજો બરસિંગ પીડિયા ભાઈ માંથી બંને રહે વરમખેડા માળી ફળિયુ દાહોદ ના હોય ચોરી કરી હતી. આરોપીઓને અમદાવાદની ઓઢવ પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આ બંને આરોપીઓ શંકાના આધારે ધરપકડ કરી પૂછતાછ કરતા તેમણે આ ચોરીનો ગુનો કબૂલાત કરી હતી આ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને પોલીસે જાણ કરતા પોલીસે બંને આરોપીઓ નો કબજો મેળવી લઈ લાવી તપાસ આરંભી છે

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં માંગરોલ ખાતેથી રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરીના હસ્તે “વંદે ગુજરાત વિકાસયાત્રા” નો થનારો પ્રારંભ.

ProudOfGujarat

સુરત ખાતે વિભાગીય વિશ્લેષણ સમિતિ અને વિજીલન્સ સેલની કચેરીનો શુભારંભ કરાયો.

ProudOfGujarat

નવસારીથી સાયકલ યાત્રાએ નીકળેલા નરેશભાઈ આહિર તવરા ગામે પહોંચ્યા, પાંચ દૈવી મંદિરે દર્શન કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!