Proud of Gujarat
GujaratFeaturedINDIA

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને BAPS ગાંધીનગરના અક્ષરધામની મુલાકાત લીધી.

Share

બ્રિટિનના વડાપ્રધાન બોરિસ જોનસન એ ગુજરાતના એક દિવસીય પ્રવાસની મુલાકાતનો પ્રારંભ કર્યો હતો તેઓ સૌ પ્રથમ હાલોલની જીઆઇડીસીની મુલાકાત લીધી હતી ત્યારબાદ આજે સાંજે ગાંધીનગર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની મુલાકાત લીધી હતી.

આ તકે બ્રિટનના વડાપ્રધાનની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ સાથે રહ્યા હતા. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બ્રહ્મવિહારી સ્વામી, વરિષ્ઠ સંત ઈશ્વરચરણ સ્વામી અને સંતગણે બ્રિટનના વડાપ્રધાન અને મુખ્યમંત્રીનું ભાવભર્યું અભિવાદન કર્યું હતું. બોરિસ જોનસન એ વિશ્વ પ્રસિદ્ધ ગાંધીનગર ખાતે અક્ષરધામની મુલાકાત લીધી હતી જેમાં સંકુલ પરિસરના વિવિધ વિભાગોની વિગતો જાણવામાં રસ દાખવ્યો હતો.

Advertisement

Share

Related posts

ગોધરા : પંચશીલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનાં ભાગરૂપે વિવિધ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

માંગરોળ : નરેન્દ્ર મોદીના જન્મ દિન નિમિત્તે સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

વડોદરા : નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા કરજણ તાલુકાનાં બામણગામ પાસે કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!