Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ : બેંકની બહાર ખાતેદારો રૂપિયા ઉપાડવા લાઇનમાં ઊભા રહ્યા.

Share

લોકડાઉનમાં કોરોના સંકટનો ભોગ બનનાર ગરીબ અને લાચાર વર્ગનાં લોકો હાંસોટમાં બેંક બહાર નાણાં ઉપાડવા લાઇનમાં ઊભા રહેલા નજરે પડ્યા હતા. કોરોના મહામારીમાં કરાયેલ લોકડાઉનનો સૌથી વધુ ભોગ મજૂર અને ગરીબ વર્ગના લોકો બન્યા છે. રોજગાર ધંધા એકાએક બંધ થઈ જતાં હાલત કફોડી બની હતી. આવા ગરીબ શ્રમિક વર્ગને કેન્દ્ર સરકાર દ્વારા રાહતરૂપી એક હજાર રૂપિયા જનધન બેંક ખાતામાં જમા કરવવામાં આવ્યા છે. જે ઉપાડવા છેલ્લા કેટલાક દિવસોથી બેંકોની બહાર ખાતેદારોની લાઈનો જોવા મળી રહી છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગરના લીંબડી વિસ્તારમાં ભારત બંધના રાષ્ટ્રીય આંદોલન અને બહોળો પ્રતિસાદ મળ્યો છે લીંબડીના બજારો બંધ રહ્યા હતા.

ProudOfGujarat

વડોદરા સુરસાગર તળાવમાં બોટિંગ સેવા શરુ કરાશે, વીએમસીએ ટિકીટના દર નક્કી કર્યાં.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ માટે તાલીમ યોજાઈ 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!