Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પાંચમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું

Share

રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભ લોકોને સ્થળ પર જ મળી રહે એ હેતુથી સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર ૪-૫ અને ૯નો સેવા સેતુ કાર્યક્રમ માં શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયો જેમાં નગર પાલિકા પ્રમુખ દક્ષાબહેન શાહ,ચીફ ઓફિસર પ્રશાંત પરીખ સહીત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં લોકોને જાતિ આવકના દાખલા સહિતનાં કામો સ્થળ પર જ કરી આપવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

મોબાઈલ વપરાશ કરતા માટે ચેતવણી રૂપ કિસ્સો : કરજણ ધાવટ ચોકડી પર એક વ્યક્તિના શર્ટના ખિસ્સામાં મોબાઈલ સળગ્યો.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનું ગૌરવ-ધોરણ ૧૨ કોમર્સ (CBSE) માં ૯૨ ટકા પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લા ખેડુતોને આર્થિક સહાય કરવાની માંગ સાથે કોંગ્રેસનુ તંત્રને આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!