Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલિયાના વટારીયા ખાતે આવેલ શ્રોફ એસ.આર.રોટરી ઇન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેકનોલોજી ખાતે બે દિવસીય સ્કેમકોન -2019નું આયોજન કરાયું

Share

વાલિયાના વટારીયા ખાતે આવેલ શ્રોફ એસ.આર.રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી ખાતે બે દિવસ માટે સ્કૅમકોન-2019નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં IITs, NITs, પ્રાદેશિક સરકારી કોલેજો, રાજ્યની યુનિવર્સીટીની કોલેજોમાંથી અંદાજીત 590 થી વધુ એન્જીનીયર્સ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.આ પ્રસંગે પદ્મવિભુષણ પ્રોફેસર એમ.એમ.શર્મા અને પ્રોફેસર જે,બી,જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.સદર કાર્યક્મમાં અંકલેશ્વર રોટરી એજ્યુકેશન સોસાયટીના વાઈસ પ્રેસિડેન્ટ અશોક પંજવાણી,કોલેજના પ્રિન્સીપાલ સ્નેહલ લોખંડવાલા,રોટરી ક્લબનાં નરેન્દ્ર ભટ્ટ અને કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો

Advertisement

Share

Related posts

ઓલિમ્પિકમાં સામેલ થઇ શકે છે ક્રિકેટ, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતી કરી રહી છે સમીક્ષા.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : VNSGU યુનિવર્સિટીમાં પરીક્ષાનું પેપર લીક થવા મામલે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!