Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વાગરા : બોમ્બે ટેલર નામની કપડાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અંદાજિત ચાર લાખનું નુકસાન…

Share

વાગરા : બોમ્બે ટેલર નામની કપડાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અંદાજિત ચાર લાખનું નુકસાન…

વાગરા ડેપો વિસ્તારમાં આવેલ બોમ્બે ટેલર નામની કપડાની દુકાનમાં શોર્ટ સર્કિટ થતા દુકાનમાં રહેલા કપડા તથા સિલાઈ મશીન બળીને ખાક્ થઈ જવા પામ્યા હતા દુકાનના માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અંદાજિત 4 લાખથી વધુનું નુકસાન થવા પામ્યું છે દુકાનમાં કોઈ અગમ્ય કારણોસર શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી આગ ઉપર કાબુ મેળવવા માટે બિરલા ગ્રાસીમ કંપનીના ફાયર ફાઈટર ને જાણ કરવામાં આવી હતી ફાયર ફાઈટર સ્થળ પર આવી પાણીનો મારો ચલાવી આંગ પર કાબુ મેળવ્યો હતો દુકાનમાં આગ લાગતા ઘટના સ્થળ પર વાગરા મામલતદાર સહિત વાગરા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી

Advertisement

Share

Related posts

આમ આદમી પાર્ટીના પ્રદેશના આગેવાનો તથા પરિવાર ઉપર થતાં હુમલાઓના વિરોધમાં નર્મદા કલેકટરને આપનું આવેદન.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાનાં ધોલેખામ નજીક સીમમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

સતીશ કૌશિકના જવાથી દુખી થયેલા અભિનેતા વરુણ ભગતે કહ્યું કે, “કૅલેન્ડર ખાના દો’ ફરી ક્યારેય પહેલા જેવું નહીં થાય.”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!