Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના સંક્રમણ અટકાવવા તથા બહારથી આવેલા લોકોની માહિતી મેળવવા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રિક્ષા ફેરવવામાં આવી હતી.

Share

લોકડાઉનના ત્રીજા તબક્કામાં સરકાર દ્વારા રાહત તેમજ બહારગામ ગયેલા લોકોને મંજૂરી લઈ ઘરે પરત ફરવાની પરવાનગી આપી હતી. ત્યારે અનેકો લોકો મંજૂરી લઈ પોતપોતાના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે આવા અંકલેશ્વરનાં વતની બહારથી આવેલા લોકોની માહિતી મેળવી આરોગ્ય ચકાસણી કરી શકાય તે માટે નગર પાલિકા દ્વારા રિક્ષા ફેરવી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે તથા મંજૂરી લઇ બહારથી આવેલા લોકો માટે નગરપાલિકામાં જાણ કરવા માટેના નંબરની જાહેરાત કરવામાં આવી હતી તથા વગર મંજૂરીએ આવેલા લોકોની માહિતી આપનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે એવું એલાન કરવામાં આવેલ હતું.

Advertisement

Share

Related posts

પેટ્રોલ-ડીઝલ તથા ખાદ્ય તેલમાં ભાવ વધારો થતાં ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં યોજી દર્શાવ્યો વિરોધ.

ProudOfGujarat

ભરૂચ પાલિકા વોર્ડ-2માં કોંગ્રેસમાં મેન્ડેટ વિવાદ વચ્ચે અન્ય કેટલાંક ઉમેદવારોને મેન્ડેડ નહીં મળતાં ઉમેદવારી રદ થવાના એંધાણ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન જાણો કેટલો દારૂ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!