Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા : ભાગવત કથાકાર પૂ. જીજ્ઞેશદાદાનું માતરમાં ભવ્ય સ્વાગત કરાયું.

Share

ખેડા જિલ્લાના માતરમાં જાણીતા ભાગવત કથાકાર પૂ. જીજ્ઞેશદાદાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તા.૧૭ મે થી 23 મે દરમિયાન માતરમાં આયોજિત શ્રીમદ ભાગવત કથાના ઉપલક્ષ્યમાં આજે માતરમાં કથાના યજમાન દીપકભાઈ વિષ્ણુપ્રસાદ બ્રહ્મભટ્ટના નિવાસસ્થાનેથી જીગ્નેશ દાદાની નિશ્રામાં ભવ્ય પોથીયાત્રા હતી. માતરના જાહેર માર્ગો પર શ્રદ્ધાળુઓએ પોથીજી સાથે ઠાકોરજી,અને પૂ જીગ્નેશ દાદાનું રાધે..રાધેના નાદથી સ્વાગત સહિત પૂજન અને અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સુરતના આર્કિટેક્ટે બનાવેલા ઇંટના પ્રોજેક્ટને ઇંગ્લેન્ડમાં યોજાનારા બ્રિક ઇન્ટરનેશનલ અવોર્ડ માટે નોમિનેશન મળ્યું

ProudOfGujarat

ભરૂચનાં પૂર્વ ધારાસભ્ય અને સમાજસેવી મહંમદભાઈ ફાંસીવાલા ના નિધન અંગે રાજ્યસભા સાંસદ અહમદભાઇ પટેલે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. અને શોકસંદેશ પાઠવ્યો છે.

ProudOfGujarat

અંકલેશ્વરઃ શહેરમાં સ્વચ્છતા રથનો પ્રારંભ, બે તબક્કામાં વિવિધ વિસ્તારોમાં ફરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!