Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઉમરપાડા તાલુકામાં ખેતી માટેનો અનિયમિત વીજ પુરવઠો મળતા નાયબ કાર્યપાલકને રજૂઆત.

Share

ઉમરપાડા તાલુકાના ( વાડી રજવાડી ફીડર) સતત અનિયમિત મળતો હોવાથી ખેડૂતોનો પ્રશ્ન અમારી સમક્ષ આવતા આપ સાહેબને જણાવવાનું કે આ બાબતે અમારી રજૂઆતનો યોગ્ય નિકાલ લાવી, કમ્પલેન નંબર પર ફોન કરતાં યોગ્ય જવાબ મળતો નથી લાઈનમેન ફોન ઉપાડે તો યોગ્ય જવાબ આપતા નથી. જેથી આ તમામ બાબતોની યોગ્ય તપાસ કરાવશો અને AG વીજપુરવઠો સમયસર મળે. ખેડૂતોના ઊભા પાકને બચાવવા અમારી માગણી સાથે વિનંતી છે.

આ પ્રસંગે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ, જિમ્મી વસાવા, અશોકભાઈ, ધારાસિગ, હિરાલાલભાઈ, શેનભાઈ, કરણભાઈ, નગીનભાઈ વગેરે કાર્યકરો ઉપસ્થિતિ રહીને આવેદન પત્ર આપ્યું હતું.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

કેવડીયામાં સ્થપાયું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન માટેનું ચાર્જિંગ સેન્ટર, બે કલાકમાં થશે 100 ટકા ચાર્જજ..

ProudOfGujarat

ગોધરા : જીવદયાધામ પરવડી ખાતે વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી.

ProudOfGujarat

વડોદરા: હરિધામ સોખડાના યોગી ડિવાઇન સોસાયટીનું નેતૃત્વ પ્રેમસ્વરૂપ સ્વામીજી કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!