Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચની ધી પાલેજ હાઈસ્કૂલનું 71.03 ટકા પરિણામ આવ્યું.

Share

ભરૂચની ધી પાલેજ હાઇસ્કુલનું ssc બોર્ડનું ૭૧.03 ટકા પરિણામ આવ્યું છે. જેમાં પ્રથમ નંબર ધોબી સુમિત કુમાર શૈલેષભાઈ 84.66%, પી.આર 95.10 સાથે ઉત્તીર્ણ થયા છે. દ્વિતીય ક્રમાંક પાટણવાડીયા વનીષ્કાબેન ભરતભાઇ એ 80.33% પી.આર 91.57 સાથે શાળામાં ઉત્તીર્ણ થયા છે તથા ત્રીજો ક્રમાંક પઠાણ સફરીના 78.50% પી.આર 89.06 મેળવી ધી પાલેજ હાઇસ્કુલનું ગૌરવ વધાર્યું છે. આ ત્રણેય વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય પ્રમુખ તથા મંત્રી તેમજ શાળા પરિવાર દ્વારા આગળ ઉચ્ચ અભ્યાસ માટેની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : નબીપુર રેલવે સ્ટેશન પર અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

રાજપીપળા : ડેડીયાપાડામાં નોકરીમાંથી કાઢી મુકવાની ધમકીઓથી ડરી પંચાયતના કર્મચારીની આત્મહત્યાના ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડ્યા.

ProudOfGujarat

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 15મી ડિસેમ્બરે કેવડિયા રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!