Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરત : પહલ હોસ્પિટલ દ્વારા પ્રાથમિક શાળા સાહોલના બાળકોને નોટબુકનું વિતરણ કર્યું.

Share

સાહોલ ગામના રહીશ ડૉ. પૂર્વી જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા જીતેન્દ્રભાઈના જન્મદિવસ તેમજ ડૉ. લક્ષ્મણભાઈ એન. પટેલના સ્મરણાર્થે નિમિત્તે પ્રાથમિક શાળા સાહોલમાં અભ્યાસ કરતાં તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે ઉમદા કાર્ય બદલ શાળાના આચાર્યા પારસબેન પટેલ, શિક્ષકગણ નિલેશકુમાર સોલંકી, તેજસકુમાર પટેલ, નિતેશકુમાર ટંડેલ, ગામના સરપંચ નવનીતભાઈ પટેલ, એસ. એમ.સી સાહોલ પરિવારે આ નિ:સ્વાર્થ ભગીરથ કાર્ય બદલ પહલ હોસ્પિટલ સુરતનો આ તબક્કે હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

નડિયાદના કપડવંજમાંથી જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

ઝઘડીયા જી.આઇ.ડી.સી. ની પ્રન્સવ હેલ્થ કેર કંપનીમાં આગ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે આગામી તા.૨ ને સોમવારે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!