Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મુન્શી મહિલા બી.એડ. કોલેજમાં 3D ચશ્મા શૈક્ષણિક વર્કશોપ યોજાયો.

Share

મુન્શી (મનુબરવાલા) મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી મહિલા બી.એડ. કોલેજમાં ગુજરાત કાઉન્સીલ ઓન સાઇન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર, ભરુચ દ્વારા મુન્શી મહિલા બી.એડ. કોલેજની તાલીમાર્થીઓ માટે 3D ચશ્મા બનાવવાના વર્કશોપનું આયોજન કર્યું હતું જેમાં પરમ લોક વિજ્ઞાન કેન્દ્રના કેશાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહીને યોગ્ય માર્ગદર્શન દ્વારા 3D ચશ્મા બનાવવામાં આવ્યા હતા. જેમાં આશરે 50 જેટલી તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. કેશાબેન દ્વારા તાલીમાર્થીઓએ બનાવેલા 3D ચશ્મા પેહરાવી 2 મિનિટની ફિલ્મ બતાવવામાં આવી હતી. જેના કારણે તાલીમાર્થોઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાયો હતો. આ વર્કશોપ બદલ મુન્શી ટ્રસ્ટ એ પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર, ભરુચ અને કેશાબેનનો આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ માં ૧૪ એપ્રીલ અગ્નિશમન સેવા દિન ની ઉજવણી કરતા ફાયર વિભાગ ના કર્મીઓ.શહેર ના માર્ગો ઉપર રેલી યોજી ભારે આકર્ષણ ઉભું કર્યું હતું……..

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધુ 45 ઇ-રિક્ષાની સેવા શરૂ કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર : પીરામણ ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ ગેરકાયદેસરની ડમ્પિંગ સાઇટ પર પંચાયતના સફાઈકર્મીઓ ગંદકી ઠાલવતા રંગે હાથ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!