Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાના રાજપારડી ગામે નુરાની શાળામાં વૃક્ષારોપણ કરાયું.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે નુરાની શાળામાં આજે તા.૩ ના રોજ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી સલીમભાઇ શેખ, રાજપારડીના ઇમ્તિયાજઅલી સૈયદ, સરફુભાઇ શેખ, શાળાના આચાર્ય જતીનકુમાર પરમાર, વન અધિકારી હેમંત કુલકર્ણી તેમજ શાળાના શિક્ષકોની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં બાળકોને વૃક્ષારોપણનું મહત્વ સમજાવાયું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

માંગરોળમાં ભીલીસ્થાન ટાઇગર સેનાએ દેખાવો વિરોધ પ્રદર્શિત કરી આદિવાસી યુવતીને કચડી મારનાર અતુલ બેકરીનાં માલિકને સજા કરવા માંગ કરી.

ProudOfGujarat

અજીત અરોરાની મલ્ટિસ્ટારર ફિલ્મ “ઉનાડ” JIO-સિનેમા OTT પર 8 મી જુલાઈએ રિલીઝ થશે

ProudOfGujarat

વડોદરા : કરજણ પોલીસ મથકની હદમાં ગેરકાયદેસર પશુઓ ભરી જઈ રહેલો આઇસર ટેમ્પો ઝડપાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!