Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આદિવાસી વિશ્વ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આદિવાસી વિશ્વ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ઉમરપાડા તાલુકા મથકે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

વિશ્વ આદિવાસી નિમિત્તે રેલીનું આયોજન રેલી વાંકલ કોલેજથી નીકળી બજાર વિસ્તાર સુધી કાઢવામાં આવી. આદિવાસી ભાઈઓ તથા બહેનોએ આદિવાસી પહેરવેશમાં પોતાના વાજિંત્રો સાથે નૃત્ય કર્યું, ડીજે તાલે લોકો ઝૂમ્યા હતા. મોટી સંખ્યામાં આ દિવસે ભાઈઓ બહેનોએ ભાગ લીધો. માંગરોળ પોલીસ મથકના પી આઈ ઈસરાલી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

આમોદ ટાઉનમાં શનિવારે સવારના 8 વાગ્યેથી બપોરના 2 વાગ્યા સુધી વીજકાપ રહેશે.

ProudOfGujarat

ડેડીયાપાડા પંથકમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી એલસીબી.

ProudOfGujarat

તાપ હોય કે ઠડી કે વરસાદ કે અન્ય વિસમ પરિસ્થિતિ હોય ડી જી વી સી એલ ના કર્મચારી સતત ફરજ પર….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!