Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કુવાદર, હિંગલ્લા માર્ગ પર વચ્ચે વૃક્ષ પડતા વાહન વ્યવહારને અસર.

Share

આજરોજ બપોરના સમયે ભરૂચ તાલુકાના કુવાદર હિંગલ્લા માર્ગ ઉપર અચાનક એક વૃક્ષ ધરાસાઈ થવાની ઘટના સર્જાઈ હતી, વૃક્ષ ધરાસાઈ થવાના કારણે માર્ગ ઉપરનો બંને તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો, જોકે સ્થાનિક યુવાનોની મદદથી રસ્તા વચ્ચે રહેલ વૃક્ષને કાપી તેને હટાવવામાં આવતા વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થયું હતું.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

મહેમદાવાદના સણસોલી ગામમાંથી ૬ જુગારીયાઓને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી.

ProudOfGujarat

ઝઘડીયા : પાણેથા ગામે ભારતીય બનાવટના વિદેશી દારુનો ઘરના વાડામાં સંતાડેલ જથ્થો પકડાયો.

ProudOfGujarat

સોનાલી ફોગાટ કેસમાં ગોવા સરકારની મોટી કાર્યવાહી, કર્લીઝ ક્લબ પર ચાલ્યું બુલડોઝર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!