Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : જૂની પેન્શન યોજના શરૂ કરવા કર્મચારીઓ દ્વારા બારડોલી પ્રાંતને આવેદન પાઠવાયુ.

Share

જૂની પેન્શન યોજના શરૂ કરવા બાબતે સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષકો તેમજ દરેક વર્ગના કર્મચારીઓ આજે બારડોલી મુકામે મહારેલી યોજી હતી. જૂની પેન્શન યોજના શરૂ કરવાના નારા સાથે બારડોલી પ્રાંતને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ રેલીમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા. ઉપરોક્ત રેલીમાં કિરીટભાઈ પટેલ તેમજ અન્ય કર્મચારીઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગોધરા નગર પાલિકાના સફાઇ કામદારને  કાઉન્સીલરે  જાતિવિષયક શબ્દો કહેતા અટ્રોસિટીની ફરિયાદ .જીલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયુ.

ProudOfGujarat

છુટાછેડા વિના લગ્ન કરવા પતિ યુપી વતને ગયો, પરીણિતાએ મંડપમાં પહોંચી ભાંડો ફોડ્યો

ProudOfGujarat

ભરૂચ ડબગર સમાજ એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!