Proud of Gujarat
GujaratFeaturedINDIA

આઈ.ટી.આઈ. અંકલેશ્વર ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો.

Share

આઈ.ટી.આઈ. એક્લેશ્વર ખાતે તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ પ્રધાનમંત્રી એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિવિધ ૫૩૭ એપ્રેન્ટિસની બેઠકો ભરવા માટે ભરૂચ જિલ્લાના કુલ ૨૯ ઔદ્યોગિક એકમો તેમજ પલ્પ ઉમેદવારો ઉપસ્થિત રહેલ હતા. જે પૈકી કુલ ૫૫૧ જેટલા ઉમેદવારોની એપ્રેન્ટિસ તરીકે પ્રાથમિક પસંદગી થયેલ હતી જે પૈકી સ્થળ ઉપર ૪૦ કોન્ટ્રાક્ટ પણ થયેલ હતા. આમ સફળતાપૂર્વક એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરેલ હતું.

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લામાં ગત વર્ષે ઓછા વરસાદને કારણે ઉનાળાના સમયમાં તળાવો સુકાઈ જતા ખેડૂતો સિંચાઇ માટે પાણી વિહોણા.

ProudOfGujarat

ખેડા : કઠલાલ નગરપાલિકાના ૯ સભ્યો સમાજવાદી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા.

ProudOfGujarat

ડેડિયાપાડાનાં નિવાલ્દા ખાતે મહિલાઓના ગૃપ બનાવી છેતરપિંડી કરનાર મુરાદાબાદના ત્રણ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!