Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : નવી તરસાલી ખાતે જુગાર રમતા ઇસમોને ઝડપી પાડતી રાજપારડી પોલીસ.

Share

ઝઘડિયા ખાતે આવેલ નવી તરસાલી ગામના નિશાળ ફળિયામાં રહેતા અબ્દુલ હિમ્મત મલેક નાઓના ઘરની બાજુમાં આવેલ ખુલ્લા ગભાણમાં પત્તા પાનાં વડે કેટલાક ઇસમો પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડે છે જે બાતમીના આધારે રેડ કરતાં જગ્યા પરથી બે ઇસમો (1) અબ્દુલ હિમ્મત મલેક (2) સુરેશ વિઠ્ઠલ માછીની અટક કરેલ છે અને રેડ દરમિયાન નાસી ગયેલ ઇસમો (1) દેવાંગ પટેલ (2) વિજયભાઈ માછી (3) ઇલ્યાસ સલિમ દીવાન (4) મન્સૂર હિમ્મત મલેક (5) રસુલ ગુલામ મલેક (6) ઈમરાન બલૂચી (7) રાસીદ મલેક (8) અનિસ ઉર્ફે કાલુ નાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલ ઇસમો પાસેથી દાવ પરના રોકડા રૂ.6070/-, અંગ જડતીના રોકડા રૂ.6830/- મળી કુલ રૂ.12,900/- તથા મોબાઈલ નંગ 1 કિં.રૂ.1000 મળી કુલ રૂ.13,900/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

સુરત શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ વિવિધ માંગણીઓને લઈને કલેકટર કચેરી ખાતે ધરણાંનો કાર્યક્રમ કરી વિરોધ કરતાં પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટક કરવામાં આવી હતી.

ProudOfGujarat

ભારતીય અભિનેત્રી જ્યોતિ સક્સેનાએ દુબઈમાં 73 માં પ્રજાસત્તાકની ઉજવણી કરી.

ProudOfGujarat

નવસારીના વિજલપોર કૃષ્ણનગર વિસ્તારમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!