Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા સસ્તા અનાજની દુકાનના સંચાલક મંડળના પ્રમુખ હિતેન્દ્ર ભટ્ટે રાજીનામું આપ્યું.

Share

માંગરોળ તાલુકા સસ્તા અનાજની દુકાનના સંચાલકના પ્રમુખ પદેથી હિતેન્દ્ર ભટ્ટે રાજીનામું આપ્યું છે. તેમણે જણાવ્યું કે નાતંદુરસ્ત તબિયતને કારણે એમણે રાજીનામું આપ્યું છે. તેઓ હાલ પુરતા વધુ પડતાં કામ અને તબિયત સારીના રહેતી હોવાને કારણે તેઓ એ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે એમ જણાવ્યું હતું. તેઓ એ તેમના સંચાલકોને લેખિતમાં રાજીનામું ધરી દીધું છે. સંચાલકો તેમનું રાજીનામું સ્વીકારશે કે તે આવનારો સમય જ બતાવશે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકાનાં ઊભારિયા ગામે એસ.ટી. બસની બ્રેક ડાઉન થતાં મુસાફર અટવાયા.. જાણો વધુ.

ProudOfGujarat

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે લાંગાની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ

ProudOfGujarat

ભરુચ નેશનલ હાઇવે પર આવેલ કાકા પાર્કિંગ હબમાં એક ટ્રકનાં ચોરખાનામાં છુપાવેલ લાખોનો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!