Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા પંચાયતના સભાખંડમાં 156 માંગરોળ વિધાનસભાના સેક્ટર ઓફિસર, સેક્ટર મેજિસ્ટ્રેટની મિટિંગ યોજાઈ.

Share

અગામી સમયમા વિધાન સભાની ચૂંટણી યોજાનાર છે જે સંદર્ભે માંગરોળ તાલુકા પંચાયતના સભાખંડમાં 156 માંગરોળ વિધાનસભાના સેક્ટર ઓફિસર, સેક્ટર મેજિસ્ટ્રેટની મિટિંગ માંડવી પ્રાંત અને ચૂંટણી અધિકારી ડૉ. જનમ ઠાકોરની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ હતી. આ મિટિંગમાં માંગરોળ મામલતદાર એ.સી.વસાવા, માંગરોળ ટી.ડી.ઓ.બી.ડી. સિસોદિયા, ઉમરપાડા મામલતદાર કિરણસિંહ રાણા, ઉમરપાડા ટીડીઓ આર.કે.સોલંકી માંગરોળ, ઉમરપાડા પોલીસ સ્ટેશનના પી.આઇ., પી.એસ.આઇ, જોનલ ઓફિસર વગેરે હાજર રહ્યા હતા. ચૂંટણી અધિકારી ડૉ. જનમ ઠાકોર સેક્ટર ઓફિસર સેક્ટર મેજિસ્ટ્રેટને વલ્નરેબીલીટી મેપિંગ (અસુરક્ષિતા ) તેની કાર્યવાહી વિશે તેમજ પોતાની ફરજો સારામાં સારી રીતે કઈ રીતે નિભાવી શકે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ-જંબુસર હાઇવે પર ગમખ્વાર અકસ્માત: દયાદરા નજીક કાર પલટી ખાતાં સુરતના યુવાનનું મોત

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં અગ્રણીઓએ મોરબી પુલ હોનારતના મૃતકોને શ્રધ્ધાંજલી આપી.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના તિલકવાડા ગુરુમુખી એજન્સીની છત્તીસગઢના સહ પ્રભારી નિરંજન વસાવા એ મુલાકાત લીઘી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!