Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીએ બોર્ડ મારી ભેટ સોગાદ લેવા પર પ્રતિબંધ ફરમાવ્યો.

Share

સરકારી નિયમ અને એ.સી.બી ના ફરમાન મુજબ કોઈ સરકારી અધિકારી કે કર્મચારી એ ભેટ સોગાત ન લેવી તેવો ફરમાન કરવામાં આવ્યો છે તેવામાં વડોદરા શહેર પોલીસમાં ફરજ બજાવતા એક ઉચ્ચ અધિકારીએ પોતાની ચેમ્બર બહાર ભેટ સોગાત લઈને ન આવવા સૂચન દર્શાવતું બોર્ડ લગાવ્યું છે. આ ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં જ્યારે તેઓ ફરજ બજાવતા હતા ત્યારે પણ આ જ પ્રકારે તેઓ પોતાની ચેમ્બરની બહાર બોર્ડ લગાવતા કોઈ વ્યક્તિ સહર્ષ મૌખિક શુભેચ્છા આપવા આવે તો તે સ્વીકાર્ય છે પરંતુ કાયદા વિરુદ્ધ આ પ્રકારે કોઈ આવે તો તેને અંદર પ્રવેશ ન આપવા કર્મચારીઓને સૂચન કર્યું છે તેમ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

વાગરા તાલુકાના ખોજબલ ગામે રહસ્યમય ઘટના: ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે યુવાનનો મૃતદેહ મળ્યો, ગળા પર કપડું મળતાં હત્યાની આશંકા

ProudOfGujarat

વિરમગામ શહેરમાં કોટપા એક્ટનો ભંગ કરનારા ૧૦ વેપારીઓ પાસેથી આરોગ્ય વિભાગ દ્વારા દંડ વસુલાયો…

ProudOfGujarat

નાંદોદ તાલુકાના ભદામ ગામે મતદાર યાદી સુધારણા અને ઇ-એફ.આઇ.આર અંગે લોકોને કરાયા માહિતગાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!