Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં સ્ટ્રોંગ રૂમ અને ક્રિટિકલ બુથોની જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરે સ્થળ તપાસ કરી.

Share

સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસરે અગામી વિધાનસભાની ચૂંટણી અનુસંધાનમાં માંગરોળ ખાતે ક્રિટિકલ બુથો અને સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ સ્થળ તપાસ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

માંગરોળમાં ઇ.વી.એમ મશીન માટે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવેલ છે. આ સ્ટ્રોંગ રૂમની મુલાકાત જિલ્લા પોલીસવડા દ્વારા લેવામાં આવી હતી સાથે માંગરોળ વિસ્તારમાં આવેલ અંતરીયાળ ગામોના નાની નરોલી, શાહ, વસરાવી ક્રિટીકલ બુથોની મુલાકાત લઈ સ્થળ તપાસ કરી હતી અને ચૂંટણી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપી જરૂરી તકેદારીના પગલાં લેવા અંગે સ્થાનિક પો.સ.ઇ. એચ.આર.પઢીયારને સૂચનાઓ આપી હતી.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

પ્રેમમાં ગમતી વ્યક્તિનું ગમતું સંતાડવાનું હોય છે!!!.. (રૂમાલનો તાજમહેલ…)

ProudOfGujarat

एकता कपूर का ये वीडियो देखके आप भी हो जाओगे इमोशनल…

ProudOfGujarat

આનંદ એલ રાય, આદિત્ય ચોપરા, ઇમ્તિયાઝ અલી, અનુરાગ બાસુ, મોહિત સુરી: હિન્દી સિનેમામાં રોમાંસની ભાષાને ફરીથી વ્યાખ્યાયિત કરનારા દિગ્દર્શકો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!