Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકામાં ઠેર ઠેર ફૂલ હાર, ફટાકડા, આતસબાજીથી વિજયોત્સવ મનાવાયો.

Share

માંગરોળ તાલુકામાં કેસરિયો લહેરાયો. ગણપતસિંહ વસાવાની 51,619 ની લીડથી ભવ્ય જીત. તેમને 93,669 મત મળ્યા. કુલ મત 168459, નોટા માં 3103 મત પડ્યા.

ગણપતસિંહ વસાવાનો વધુ લોકસંપર્ક, વિકાસના કામો અને લોકચાહનાને લીધે તેમની જીત થઈ છે. 156- માંગરોળ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ગણપતસિંહ વસાવા વિજેતા બન્યા હતા.સતત પાંચમી વખત જીતથી ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાનના પ્રથમ દિવસે ૨૯ હજારથી વધુ બાળકોને પોલીયોથી રક્ષીત કરાયા…

ProudOfGujarat

ભરૂચ : સેગવા ગામે કોરોનાનાં બે દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફરતાં ગ્રામજનોએ સ્વાગત કર્યું.

ProudOfGujarat

ભરૂચ : મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા 27 જેટલાં શ્વાન દત્તક લેવામાં આવ્યાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!