Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનો 42 મો પૂરક પદ વિધાન સમારંભ યોજાયો.

Share

બરોડા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે આજે પદ વિધાન સમારંભ યોજાયો હતો અભ્યાસ સાથે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓને ડિગ્રીની જરૂર હોવાથી આ આયોજન મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું.

42 મો પૂરક પદ વિધાન સમારોહ મેડિકલ કોલેજ વડોદરાના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો જેમાં 350 જેટલા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી કે વિદેશમાં અભ્યાસ કરવા ડિસેમ્બર મહિનો પૂરો થાય તે પહેલા પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવાની હોય છે જેની માટે ડિગ્રીની જરૂર પડતી હોવાથી મેડિસિન ફેડર ટી ના પૂરક પદ વિધાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

આરસીસી ભરૂચના નવા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો : વર્ષ 2026-27ના પ્રમુખ તરીકે સ્મિતા સોની અને સેક્રેટરી તરીકે સુનય સોનાવાળાએ જવાબદારી સંભાળી

ProudOfGujarat

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા સબ જેલમાંથી ચેકીંગ દરમ્યાન અલગ-અલગ ત્રણ કેદી પાસેથી ત્રણ મોબાઈલ અને એક ચાર્જર મળી આવ્યું.

ProudOfGujarat

લીંબડી સર જે હાઈસ્કૂલ ખાતે નશાબંધી સપ્તાહ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓને સમજણ અપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!