Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લા સેવા સદન કચેરીએ પઠાણ ફિલ્મના વિરોધમાં હિન્દુ ધર્મ રક્ષક સેનાએ આવેદનપત્ર પાઠવ્યું.

Share

હિન્દુ ધર્મ રક્ષક સેનાના રાજુ અગ્રવાલ નટવર પરમાર સહિતના આગેવાનોએ આજે જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર અધિક નિવાસી કલેકટર બી.એસ.પ્રજાપતિને સુપ્રત કરી વિવાદિત પઠાણ ફિલ્મને રજૂઆત કરી હતી કે આ ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ આ બાબતે તંત્ર નિર્ણય લે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. આ તબ્બકે આગેવાન રાજુ આગ્રવલ એ મીડિયાને પ્રતિક્રિયા અનેક આક્ષેપો કર્યા હતાં.

Advertisement

Share

Related posts

જંબુસર બાયપાસ ચોકડીથી દેરોલ સુધીનો માર્ગ બિસ્માર બનતા માર્ગ અને મકાન વિભાગની કચેરીએ રજૂઆત કરાઇ

ProudOfGujarat

નર્મદા ધારીખેડા સુગરમાં 25 વર્ષ પૂર્ણ કરનાર ઘનશ્યામભાઈ પટેલનું સન્માન કરાયું.

ProudOfGujarat

વલસાડના કપરાડાના ભોવાડા જાગીરા નજીક 35 મુસાફરો ભરેલ પિકઅપ ગાડી ઊંડી ખાઈમાં ખાબકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!