Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાટણમાં પ્રતિબંધિત દોરીનું વેચાણ કરતા ત્રણ ઈસમો 20 ફીરકી સાથે ઝડપાયા.

Share

પાટણ શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી, માંઝા ફિરકીનું વેચાણ કરતા ત્રણ ઈસમોને 20 બોક્સ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી પાટણ એલસીબી પોલીસ હાથ ધરી હતી. પાટણ કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી, માંઝા ફિરકીનું વેચાણ કરતા પટ્ટણી ટીનાભાઇ ગોવીંદભાઇ રહે. શ્રમજીવી સોસાયટી સિધ્ધપુર ચાર રસ્તા પાટણ, પટ્ટણી કાલુભાઇ નારણભાઇ રહે – ખાનસરોવર પાટણ અને ઠાકોર અરવિંદજી બાબુજી રહે શ્રમજીવી સોસાયટી સિધ્ધપુર ચાર રસ્તા પાટણ આ ત્રણ ઈસમો જાહેરનામનો ભંગ કરતા મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓની વિરૂદ્ધ ઇ. પી. કો. કલમ -188 મુજબ પાટણ સીટી બી ડિવીઝન ખાતે ગુનો દાખલ કરાવી વધુ તપાસ અર્થે સોંપવામાં આવેલ છે કબ્જે કરેલ મુદ્દામાલ : – ( 1 ) દોરીની ફીરકીના બોક્ષ નંગ -06, કિં. રૂ. 1800 /- ( 2 ) દોરીની ફીરકીના બોક્ષ નંગ -07 કિં. રૂ. 2100 ( 2 ) દોરીની ફીરકીના બોક્ષ નંગ -07, કિં. રૂ. 2100 કુલ દોરીની ફીરકીના બોક્ષ નં – 20- કિં . રૂ. 6000 જપ્ત કર્યો છે.

Advertisement

Share

Related posts

जयपुर पिंक पैंथर्स टीम के मालिक अभिषेक बच्चन ने अमेज़ॅन प्राइम वीडियो की स्पोर्ट्स डॉक्यूमेंट-सीरीज़ सन्स ऑफ द सॉइल का हिस्सा बनने पर अपना अनुभव किया साझा!

ProudOfGujarat

બનાસ ડેરીએ પશુપાલકોના હિતમાં લીધો નિર્ણય..

ProudOfGujarat

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે પાનોલી જીઆઇડીસીમાંથી ગેરકાયદે સ્ટોર કરાયેલ સોલ્વન્ટનો અને બાયોડિઝલ બનાવતા શંકાસ્પદ કેમિક્લનો જથ્થો ઝડપી પાડ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!