Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નવ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડતી એલસીબી

Share

નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસની ડ્રાઇવ અંતર્ગત ભરૂચ એલસીબીનો સ્ટાફ નાસતા ફરતા આરોપીને શોધી કાઢવાના પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુન્હામાં નવ મહિનાથી નાસતો ફરતો આરોપી રાણા પંચની વાડી પાસે ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને વૈરાગીવાડમાં રહેતો બુટલેગર પંકજ ઉર્ફે ચિન્ટુ કિશોર ચણાવાલાને ઝડપી પાડી એ ડીવીઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ગુજરાતમા બનતી બળાત્કારની ઘટનાઓ સંર્દભ મહિલા કોંગ્રેસ નુ આવેદન

ProudOfGujarat

સમગ્ર ભરૂચ જિલ્લા વિસ્તારમાં કોઇ પણ વ્યકિતએ કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવાયો*

ProudOfGujarat

નર્મદા જિલ્લાના આદિવાસીઓએ રેલી કાઢીને નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!