Proud of Gujarat
FeaturedGujaratINDIA

તા. ૨૮ મીએ રાજપીપલામાં જીતનગર આઇ.ટી.આઇ. ખાતે જિલ્લાકક્ષાનો ભરતીમેળો-એપ્રેન્ટીસશીપ ભરતીમેળો યોજાશે : રોજગારવાંચ્છુ ઉમેદવારોને જાહેર આમંત્રણ

Share

રાજપીપલા,આરીફ જી કુરેશી

રાજપીપલા,રાજય સરકારના રોજગાર અને તાલીમ ખાતા દ્વારા સંચાલિત નર્મદા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. ૨૮ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ને શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે રાજપીપલામાં વડીયા જકાતનાકા પાસે જીતનગર આઇ.ટી.આઇ. ખાતે જિલ્લાકક્ષાનો ભરતીમેળો-એપ્રેન્ટીસશીપ ભરતીમેળાનું આયોજન કરાયું છે, જેમાં નર્મદા જિલ્લાના લાયકાત ધરાવતા ૧૮ થી ૪૫ વર્ષના રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રોની નકલ તથા બાયોડેટા-ત્રણથી ચાર નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા વિનંતી.

Advertisement

Share

Related posts

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા થતા ભ્રષ્ટાચાર પર આરોપ થયા કરે છે…???

ProudOfGujarat

પોરબંદરમાં ગેરકાયદેસર મની લોન્ડરિંગ એક્ટીવિટીઝ સ્પેશ્યલ ડ્રાઇવને લઈ લોકદરબાર યોજાયો

ProudOfGujarat

મોબાઈલ અને બાઇક લૂંટના ગુન્હામાં ત્રણ આરોપીઓને પાનોલી પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!