Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના જાંબુઆ બ્રિજ નીચે ટ્રક પલ્ટી ખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

Share

વડોદરા શહેરમાં આવેલ જાંબુઆ બ્રિજ નીચે ગત મોડી રાતે ટ્રક પલટી ખાવાની ઘટના સર્જાઈ હતી જેના કારણે અફરાતફરીનો મોહલ સર્જાયો હતો સાથે જ ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. ટ્રક પલટી ખાતા ગાડીમાં ઉપસ્થિત ડ્રાઇવર અને ક્લીનરને ઈજા પહોંચી હતી. સ્થાનિક લોકો દ્વારા ગાડીના ડ્રાઇવર સોનું ભાઈ અને તેમના ક્લીનર રજનીશભાઈને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા સાથે જ માંજલપુર ફાયરના લશ્કરો પણ ઘટના સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

મહુવા તાલુકા પંચાયતમાં પ્રમુખ – ઉપ્રમુખની ટર્મ પુર્ણ થતા આજે પ્રમુખ અને ઉપ્રમુખ ચુટણી યોજાઈ

ProudOfGujarat

ભરૂચ ના કલાકારોની ઉંચી ઉડાન-આગામી ગુજરાતી અર્બન ફિલ્મ માં પાંચ થી વધુ કલાકારો પરદા પર જોવા મળશે….

ProudOfGujarat

લીંબડી પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!