Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના બલેશ્વર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ.

Share

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ૮ મી માર્ચ એ આખા વિશ્વમાં કરવામાં આવે છે. આ વખતે ૮ મી માર્ચના દિવસે ધૂળેટીનો તહેવાર હોવાથી મહિલા દિનની ઉજવણી આયોજન સમિતિ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ખાતે આવેલ પવન ક્રિકેટ મેદાન ખાતે કરવામાં આવી હતી.

આ દિવસે બહેનો નારી શકિતને ઉજાગર કરવા માટે સામાજિક, રાજકીય, શૈક્ષણિક, આર્થિક અને ધાર્મિક ક્ષેત્રે સમાનતા લાવવા માટે તેમજ પોતાનું યોગ્ય સ્થાન પ્રસ્થાપિત કરવા માટે સ્ત્રી અનામતથી આસમાન સુધી પહોંચવાના સપના સાકાર કરવાની મીઠી મહેક વાતો કરવા પ્રતિષ્ઠિત મહિલાઓની હાજરીમાં વિવિધ કાર્યક્મોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બહેનો એ હાજરી આપી હતી.

Advertisement

Share

Related posts

પાલેજ ગ્રામ પંચાયત અટવાયેલા શ્રમિકોની વ્હારે આવી બીજા રાઉન્ડમાં ૨૫૨ નું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ઝઘડીયાના નવી તરસાલી ગામે લોન ભરપાઇ કરવાનું કહી અશ્લીલ ફોટા સોશિયલ મિડીયામાં મુકાતા ફરિયાદ.

ProudOfGujarat

નડિયાદ પાસે રાણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન મહિલાનું પર્સ ચોરી ગઠિયો ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!