Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ગાયત્રી મંદિર રોડ પર બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત

Share

મળતી માહિતી મુજબ લીંબડી ગાયત્રી મંદિર રોડ પર બાઈક સવાર પેટ્રોલ પંપથી ડીઝલનો કેરબો ભરી ચોકી તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલ રીક્ષાની એકાએક એક્સેલ ભાંગી જતાં રીક્ષા બાઈક સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા જેમાં વાત કરવામાં આવે તો લીંબડી શહેરમાં પણ અકસ્માતના કિસ્સોઓ વધ્યાં છે ત્યારે ઈજાગ્રસ્તને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતાં.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ૬ર દેશી રજવાડાઓનું મ્યુઝીયમ નિર્માણ પામશે.

ProudOfGujarat

ભરૂચના આયોજન ભવન કચેરીમાં તસ્કરોનો તરખાટ, પાંચ ACની કોપર પાઇપ ચોરી : બે ACના આઉટડોર યુનિટ નીચે ફેંકી રૂ. ૧૦ હજારનું નુકસાન; રૂ. ૬ હજારની કોપર પાઇપ ચોરી થતાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ

ProudOfGujarat

સુરત જિલ્લામાં પ્રથમ વખત માંગરોળના ઇસનપુર ગામે ઉજ્જવલા ૨.૦ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને મફત ગેસ કનેક્શનનું વિતરણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!