Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

મૂળનિવાસી સંઘ દ્વારા તથા સમસ્ત મૂળ નિવાસી બહુજન દ્વારા ભીમા કોરેગાંવ હિંસા અને અમાનવીય અત્યાચાર તેમજ અન્યાય સામે પ્રતીક ધરણા યોજાયા હતા

Share

ભીમા કોરેગાંવ હિંસા બાબતે પુણે માં ૨૦૦ વર્ષ પહેલા મૂળ નિવાસીઓએ પેસવા પેસવા બ્રાહ્મણો (બાજીરાવ બ્રાહ્મણો) શાસકોની સામે યુધ્ધ લડયું હતું…..આ યુધ્ધ માં મૂળ નિવાસી સેંનિકોની જીત થઇ હતી જેને મૂળ નિવાસી પ્રજા શોર્ય દિવસઃ તરીકે મનાવી રહ્યા હતા…….તે દરમ્યાન મૂળ નિવાસી પ્રજા ઉપર પથ્થર મારો થયો હતો અને ભારે તોડફોડ બાદ હિંસા ફાટી હતી જેમાં એક મૂળ નિવાસી ની હત્યા ની ઘટના બની હતી……
જેના પરઘા મહારાષ્ટ્ર અને ગુજરાત માં વસ્તા મૂળ નિવાસીઓ માં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો જેના કારણે ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા આજ રોજ ભરૂચ ના રેલ્વે સ્ટેશન ખાતે મૂળ નિવાસી સંઘ ના સભ્યો એ પ્રતીક ધરણા યોજ્યા હતા અને રાષ્ટ્રપતિ ને સંબોધી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું..
હારૂન પટેલ

Share

Related posts

અમદાવાદ-ક્રાઇમ બ્રાંચે 2 અલગ અલગ જગ્યાએથી ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરી,..

ProudOfGujarat

હાંસોટ મામલતદારે મધ્યાહન ભોજન યોજનાની નિમણુંકમાં નિયમો નેવે ચડાવ્યાં.

ProudOfGujarat

અંકલેશ્વર છાપરા પાટિયા પાસે વનખાતા દ્વારા મગરને પકડવા મુકાયેલ પાંજરા નજીક મગર દેખાતા લોકટોળા ઉમટયા.

ProudOfGujarat
error: Content is protected !!