Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો.

Share

ભરૂચ ખાતે ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો હતો. ગુજકેટ બાદ બોર્ડની પૂરક પરીક્ષા આપવાનો વિદ્યાર્થીઓનો કોરોના મહામારીનાં દિવસોમાં અનોખો અનુભવ હતો. જેમાં વિદ્યાર્થીઓ સેનેટાઈઝ કર્યા બાદ માસ્ક પહેરી પરીક્ષાખંડમાં પ્રવેશ કર્યો હતો.

819 જેટલા વિદ્યાર્થીઓ આ પૂરક પરીક્ષા આપશે. એકબાજુ ભારે વરસાદ અને બીજીબાજુ કોરોના મહામારીના સમયમાં વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી. આવા સમયે વિદ્યાર્થીઓએ કોરોના યુગનાં માનસિક ત્રાસને ભુલાવી પરીક્ષામાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહનાં સીધા માર્ગદર્શન હેઠળ આંગણવાડી બહેનો દ્વારા ઘરે-ઘરે ફરીને ટેક હોમ રેશન કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

રાજપારડી પંથકમાં વરસાદનાં પુન: આગમનથી ખુશીનો માહોલ.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલ ટ્રાફિક સિગનલ આજે પણ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!