Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં કમોસમી વરસાદ વરસતા પાક બગડવાની ભીતિ

Share

માંગરોળ તાલુકાના વાંકલ પંથકમાં કમોસમી માવઠું પડયું. વાંકલ, આંબાવાડી, નાંદોલા, ઇસનપુર વિગેરે ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. હવામાનમાં અચાનક પલ્ટો આવતા એક કલાક જેટલો વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ પડતાં ગરમીમાં લોકોને રાહત થઈ હતી. કેરી, તલ, મગના પાકોમાં નુકસાનની ભીતિ સેવાય રહી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

લીંબડી વિધાનસભા બેઠક પર ત્રણેય તા.પં ભાજપે કબજે કરી

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાની એ ઇનસ્ટાગ્રામ પર એક ફોટો ડમ્પ પોસ્ટ કરતા ચાહકો અભિનેત્રીની પ્રશંસા કરવાનું રોકી શક્યા નહીં.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના પાણેથા ગામેથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!