Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદથી લગ્ન મંડપ તુટી પડયો.

Share

ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદ પડતા હાલ લગ્નસરાની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે વરસાદ વિલનની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. આજરોજ બિલવણ ખાતે લગ્ન માટેનો તૈયાર કરેલ મંડપ ધરાશયી થઈ ગયો હતો. મરપાડા તાલુકાના ચોખવાડા, બીલવણ, દીવટણ જેવા વિવિધ ગામોમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડયો હતો. આ કમોસમી માવઠાથી જગતનો તાત ચિંતિત છે તેમ લગ્ન પ્રસંગોવાળા પણ એટલા જ ચિંતિત બન્યા છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડિયા : ચુંટણી બંદોબસ્ત માટે આવેલ યુપી ફોર્સના જવાનોને રાજપારડી પોલીસ દ્વારા વિદાયમાન અપાયું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રતનપુર નજીક પુલની રેલિંગ સાથે બસ અથડાતા સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

શહેરા તાલુકાના દિવ્યાંગ ખેલાડીએ દુબઈમાં જીત્યો ગોલ્ડમેડલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!