Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરાના સાચણ ગામ નજીકથી 20 ફૂટ ઉંચાઈએ ઝાડ પર લટકતી લાશ મળી આવતા ચકચાર

Share

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાચણ ગામ પાસેની સિમમાં ગત રાત્રીના સમયે વૃક્ષ ઉપર 20 ફૂટની ઉંચાઈ એ ફાંસો ખાડેલ અવસ્થામાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી હતી.

પ્રથામિક જાણકારી મુજબ આ મૃતદેહ આંકોટ ગામનાં અનિલ ભાઈ સોમાભાઈ ગોહિલ હોવાનું બહાર છે. સાચણથી પિસાદ તરફ કેનાલ રોડ પર આ ઘટના બની હતી, હાલ વાગરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, તેમજ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આત્મહત્યા કે હત્યા તે અંગે તપાસ હાથ ધરાઇ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં. 1માં ₹6 લાખના માર્ગ વિકાસ કાર્યનું લોકાર્પણ

ProudOfGujarat

વિરમગામ-માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત,4 ના મોત 20 થી વઘુ લોકો ઇજાગ્રસ્ત…

ProudOfGujarat

ભરૂચ પોલીસ દ્વારા સમાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળે તે માટે લોન મેળાનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!