Proud of Gujarat
FeaturedGujaratINDIA

તા. ૨૭ મી એ સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી બપોરે ૧૨-૦૦ કલાકે ૧૩૮.૨૭ મીટરે નોંધાઇ

Share

રાજપીપળા,આરીફ જી કુરેશી

નર્મદા ડેમમાં ૧,૫૧,૫૮૪ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૧,૮૨,૬૪૫ ક્યુસેક પાણીનો આઉટફલો : ડેમના ૯ દરવાજા ખોલાયાં ૨૪ કલાકમાં ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૩૭૦ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા ૫,૧૨૬ મેગાવોટ વિજ ઉત્પાદન.

Advertisement

Share

Related posts

ઝઘડીયાનાં નાનાસાંજા ગામનાં વેપારી સાથે ત્રણ ઇસમો દ્વારા રૂ. એક લાખ ઉપરાંતની ઠગાઇ.

ProudOfGujarat

નડિયાદની મીશન હોસ્પિટલના આર આર સી હેઠળ બાકી રકમ પડતા કાર્યવાહી કરાઈ

ProudOfGujarat

માંગરોળની નાની નરોલી ગ્રામ પંચાયતની ગ્રામસભા ગૌચરમાં માટી ખનન મુદ્દે તોફાની બનતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!