Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : પ્રા.આ.કેન્દ્ર વેરાકુઇ ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરાઈ

Share

માંગરોળ તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી ડો. સમીર ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રા.આ. કેન્દ્ર વેરાકૂઈના મેડિકલ ઓફિસર ડો. ડીનલની સૂચના અનુસાર પ્રા.આ.કેન્દ્ર વેરાકૂઈના સુપરવાઈઝર મહેન્દ્રભાઈ ચૌહાણ તેમજ સ્ટાફ દ્વારા કાર્ય વિસ્તારમાં આવતા ગામો જેવા કે આમખુટા, રતોલા, મોસાલી, બોરસદ જેવા ગામોમાં લોકોને તમાકુથી થતા નુકશાન અને રોગો વિશે સમજ આપવામાં આવી હતી તથા તમાકુના વ્યસનથી લોકોને કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝઘડિયાના રતનપુર ગામ નજીક કારમાં આગ લાગતા દોડધામ, કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ.

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લા પોલીસ મથકનો TRB પોલીસ જવાન લાંચ લેતા રંગેહાથ ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર NH 48 પર ટ્રાફિકજામ : ભરૂચ-સુરત લેનમાં વાહનચાલકો અટવાયા, સાંકડા બ્રિજ કારણભૂત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!