Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલિયારા વિદ્યાલય કઠોરનું 75.15% પરિણામ આવ્યું.

Share

ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં કઠોરની શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલિયારા વિદ્યાલયનું 75.15% પરિણામ આવ્યું. જેમાં કોમર્સમાં પ્રથમ ક્રમે સોજીત્રા રાહુલના પી.આર.97.39%, દ્વિતીય ક્રમે મેપાણી દીપ પી.આર. 96.68%, ત્રીજા ક્રમે પટેલ મૈત્રી પી.આર.94.96% આવ્યા હતા. આર્ટસ વિભાગમાં પ્રથમ ક્રમે ગોહિલ અર્ચિતા 99.56% , દ્વિતીય ક્રમે ચૌધરી નૂપુર,77.45%, ત્રીજા ક્રમે પરમાર યશ 77.20% પ્રાપ્ત કરતા ટ્રસ્ટી મંડળે અને સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગુજરાતમાં વકરતા જતા કોરોનાથી ચિંતા.

ProudOfGujarat

ગૌરક્ષકોની સતર્કતાથી પશુ ક્રૂરતા અને ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ : ઉમરાજ બાયપાસ પરથી ગાયો ભરેલો ટેમ્પો ઝડપાયો

ProudOfGujarat

પંચમહાલ : પતિના દીર્ઘાયુષ્ય માટે પત્નીએ વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!