Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે બક્ષીપંચ રથનું સ્વાગત કરાયું.

Share

માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તૃપ્તિબેન શૈલેષભાઈ મૈસુરિયા, બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ સંજય મોદી, તાલુકા પંચાયતના સદસ્ય ભૂમિ વસાવા, બક્ષીપંચ મોરચાના માજી ઉપપ્રમુખ શૈલેષ મૈસુરિયા, વાંકલ ગામના ઉપસરપંચ મિતા પ્રજાપતી એ રથને કુમકુમનું તિલક કરી, ફૂલહાર તોરાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રેરિત બક્ષીપંચ મોરચાના રથ દ્વારા જન સંપર્ક કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યોના હિસાબની માહિતી આપી હતી. દરેક ઘરે ઘરે ફરી સુશાસનનો પ્રચાર પ્રસાર કરશે. બક્ષીપંચ મોરચાના મહામંત્રી જગદીશભાઈ રબારી, નરેશ પટેલ, ભીખા પ્રજાપતી, દિનેશ આહીર, વાંકલ ગામના પ્રવીણ મોદી, મયુર મોદી, રાકેશ મોદી, અતુલ મોદી, ભાવિન મૈસુરિયા, ઈશ્વર મૈસુરિયા, વીરસિંહ રાજપુરોહિત તેમજ ગ્રામજનો હાજર રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

નર્મદા જીલ્લાનાં નાંદોદ તાલુકાનાં ઓરી ગામ નજીક વન્ય પ્રાણીઓનાં શિકાર કરવા ધૂસેલા 6 શિકારીઓને વન વિભાગે હથિયારો સાથે ઝડપી લીધા હતા.

ProudOfGujarat

ભરૂચમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલીથી તણાવનો માહોલ, કલેક્ટર કચેરી તરફ કૂચ : આમોદ, જંબુસર, વાગરા અને ભરૂચ તાલુકાના ખેડૂતોનો શક્તિપ્રદર્શન; પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ProudOfGujarat

વડોદરાની સયાજી હોસ્પીટલમાંથી સારવાર દરમ્યાન પોલીસ જાપ્તામાંથી નાસી જનાર કેદીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!