Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિષેધ દિવસના ભાગરૂપે પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મીઓએ સંકલ્પ લીધા.

Share

આજરોજ આમોદ પોલીસ સ્ટેશનમાં તમામ પોલીસ સ્ટાફ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો કે અમો જીવનમાં ક્યારેય પણ કોઈ ખરાબ વ્યસનની કુટેવ પાડીશું નહીં. તેમજ જે લોકો આવા ખરાબ નશાકારક દ્રવ્યોના વ્યસન કરતા હશે તેઓના આવા નશાથી ઉદભવતી તેના પરિવાર પર તેમજ સમાજ પર દેશ પર થતી શારીરિક, માનસિક તેમજ આર્થિક નુક્શાનીઓ વિશે જાગૃતિ કરી તેઓને નસાના દેત્યથી છુટકારો મેળવી સુખી જીવન જીવે તથા દેશના વિકાસમાં સહભાગી બને તેવો સંદેશો દરેક સમાજ તથા દેશવાસીઓ સુધી પહોંચાડવાનો સંકલ્પ કરેલ હતો.

Advertisement

Share

Related posts

મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકના કારણે સાબરકાંઠાના 4 તાલુકાઓમાં અપાયું એલર્ટ

ProudOfGujarat

અગ્નિવીર ભરતી પૂર્વેની નિવાસી તાલીમ વર્ગ માટે પરીક્ષા યોજાઇ, ૧૩૦ યુવાનોએ લીધો ભાગ લીધો

ProudOfGujarat

નડિયાદ મિશન રોડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!