Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે મહિલાની બેગ લઈ જનારા આરોપીઓ ગણતરીના કલાકોમાં સળિયા પાછળ

Share

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતેથી એક મહિલા મુસાફરનું રોકડ રકમ તથા સોનાના દાગીના સહિતનું લેડીઝ હેન્ડબેગ ખેંચી નાસી જનાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસની ટીમે અલગ-અલગ ટીમો બનાવી સી.સી.ટી.વી ફૂટેજ તેમજ શકમંદ મહિલાઓ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ હાથધરી અને ગણતરીના કલાકોમાં ગડખોલ પાટીયા ઓવરબ્રિજ નીચેથી પકડી ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે હાજર કરેલ જેમાં (1) હરીશચંદ્ર ઉર્ફે રમેશભાઈ ખરડે રહે. પ્રતિન ચોકડી તા. અંકલેશ્વર (2) લક્ષ્મીબેન જયેશભાઇ કસબે રહે. પ્રતિન ચોકડી, તા. અંકલેશ્વર (3) મીનાબેન સુનિલભાઈ સસાણે રહે. પ્રતિન ચોકડી, તા. અંકલેશ્વર નાઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કરી ધરપકડ કરી.

Advertisement

Share

Related posts

રાજપીપળાથી ડભોઇ જતા પોઇચા પુલ પાસે વાહન ચાલકો પાસે પૈસા ઉઘરાવાતા હોવાની બૂમ..!!

ProudOfGujarat

ભરૂચ : નબીપુર પ્રાથમિક કન્યાશાળામાં બાળમેળો યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયાનાં દરિયા ગામે ચૂંટણીની રીસ રાખી પાઇપથી હુમલો કરાતા પાંચ ઇસમો સામે ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!